Senior Clerk - Class - III

- 1 - ગજુ રાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, બ્લોક નં.૪, ડાા.જીવરાજ મહતે ા ભવન, ગાંધીનગર જાહરે ાત ક્રમાંકઃ ૫૩/ર૦૧૫-૧૬ અંગેની વવગતવાર સચૂ નાઓ (વેબસાઇટ એડ્રસે : http://ojas.guj.nic.in અને http://gsssb.gujarat.gov.in ) ૧. ગજુ રાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર ઘ્વારા સચચવાલયના વવભાગોના વનયંત્રણ હઠે ળના ખાતા ના વડાની કચેરીઓ માટે‘‘સીનીયર કલાકા” વગા-૩ સંવગાની જગ્યાઓ ઉ૫ર ઉમેદવારો ૫સંદ કરવા મેરીટ યાદી તૈયાર કરવા આ જાહરે ાતમાં ફકરા નબં ર ૪ માં ઉલ્લેખ કરેલ શૈક્ષચણક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી વનયત નમનૂ ામા ઓજસ વેબસાઇટ ઉપર ઓન લાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://ojas.guj.nic.in વેબસાઈટ ૫ર તા.૩૦/૧૦/૨૦૧૫ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા. ૧૬/૧૧/૨૦૧૫ (સમય રાત્રીના ૨૩:૫૯ કલાક સધુ ી) દરમ્યાન અરજી કરવાની રહશે ે. 1) અરજી કરવા માટેની વવગતવાર સચૂ નાઓ આ જાહરે ાતમાં ફકરા નબં ર ૭ માં દશાાવેલ છે. તેસચૂ નાઓ સહીત આ સમગ્ર જાહરે ાત ઓનલાઇન અરજી ભરતાં પહલે ાં ઉમેદવારેપોતેધ્યાનથી વાચં વી જરૂરી છે. 2) ઓનલાઇન અરજી કરતી વખતેઉમેદવારે કોઇ પ્રમાણપત્રો જોડવાના નથી. પરંત,ુ ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાનં ી વવગતોને આધારે ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વવગતો ભરવાની રહેછે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષચણક લાયકાત, વય, શાળા છોડયાનંુ પ્રમાણપત્ર, જાવત, શારીરરક ખોડ ખાપં ણ (હોય તો), માજી સૈવનક (લાગુપડતુહોય તો) તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોનેસાથેરાખીનેઓનલાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોનેઆધારે સમગ્ર વવગતો ભરવાની રહેછે. જેથી અરજીમાનં ી ખોટી વવગતોનેકારણેઅરજી રદ થવાપાત્ર ઠરેનહ.. 3) પસંદગીની પ્રરક્રયા આ જાહરે ાતમાં ફકરા નબં ર ૯ માં દશાાવ્યા મજુ બની હતે લુ ક્ષી પ્રશ્નોવાળી ઓ.એમ.આર. પધ્ધવતની લેચખત પરીક્ષા અનેત્યારબાદ, કોમ્્યટુર પ્રોફીસીયન્સી (કાયાક્ષમતા) અંગેની પરીક્ષા રહશે ે. ભાગ-૧ ની હતે લુ ક્ષી પ્રશ્નોવાળી ઓ.એમ.આર. પધ્ધવતની લેચખત પરીક્ષાનંુઆયોજન સંભવતઃ મંડળ દ્વારા રડસેમ્બર-૨૦૧૫ / જાન્યઆુ રી-૨૦૧૬ માં કરવામાં આવશે. આમ છતાં આ બાબતે મડં ળ જરૂર જણાયેફેરફાર કરી શકશે. 4) પરીક્ષા સદં ભાની બધી જ સચૂ નાઓ મોબાઇલ નબં ર પર એસ.એમ.એસ. થી આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબંવધત કોલમમાં મોબાઇલ નંબર અવશ્ ય દશાાવવો. અનેપરીક્ષા પ્રરક્રયા ૂણૂ ા થાય ત્યા સધુ ી, નબં ર જાળવી રાખવો અવનવાયા રીતેજરૂરી છે. ભરવાપાત્ર જગ્યાઓની વવભાગવાર / કેટેગરીવાર વવગતો નીચેમજુ બ છે. - 2 - સચચવાલયના વવભાગોના વનયત્રં ણ હઠે ળના ખાતાના વડાની કચેરીઓ ખાતેની ‘‘સીનીયર કલાકા” સંવગા વગા-૩ની કેટેગરીવાર ખાલી જગ્યાઓની વવગતો. : ક્રમાંક વવભાગ ખાતા નંુનામ કુલ જગ્યા ચબન અનામત સામાજીક અને શૈક્ષચણક રીતે ૫છાત વગા અનસુ ચુચત જાવત અનસુ ચુચત જનજાવત કુલ જગ્યા પૈકી માજી સૈવનક શા.ખો.ખા. સા મા ન્ય મરહલા સા મા ન્ય મરહલા સા મા ન્ય મરહલા સા મા ન્ય મરહલા માજી સૈવનક કુલ શા. ખો. ખાં કુલ અંધત્વ /ઓછી દ્રષ્ટીવા ળા શ્રવણ ની ખામી હલન ચલનની વવકલાંગતા /મગજના લકવા 1. 1 નાણા વવભાગ વાચણજજયક વેરા કવમશ્નરશ્રીની કચેરી ૬૯ ૨૩ ૧૨ ૧૩ ૦૬ ૦૩ ૦૨ ૦૭ ૦૩ ૦૭ ૦૨ ૦૧ ૦૦ ૦૧ 2. 2 ગહૃ વવભાગ નશાબધં ી અને આબકારી ખાતાની કચેરી ૧૭ ૦૭ ૦૩ ૦૩ ૦૧ ૦૧ ૦૦ ૦૧ ૦૧ ૦૨ ૦૧ ૦૦ ૦૦ ૦૧ 3. 3 સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગ વનયામકશ્રી વવકસતી જાવત કલ્યાણ ખાતાની કચેરી ૨૧ ૦૮ ૦૪ ૦૩ ૦૨ ૦૧ ૦૦ ૦૨ ૦૧ ૦૨ ૦૦ ૦૦ ૦૦ ૦૦ વનયામકશ્રી અનસુ ચૂચત જાવત કલ્યાણ ખાતાની કચેરી ૦૫ ૦૩ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ વનયામકશ્રી સમાજ સરુક્ષા ખાતુ ૦૮ ૦૩ ૦૨ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ 4. 4 અન્ન નાગરરક ૂરુવઠા અને ગ્રાહકોની બાબતો નો વવભાગ વનયામક અન્ન અનેનાગરરક ૂરુવઠા ની કચેરી ૩૨ ૧૩ ૦૬ ૦૪ ૦૨ ૦૨ ૦૦ ૦૩ ૦૨ ૦૩ ૦૧ ૦૦ ૦૦ ૦૧ કુલ ૧૫૨ ૫૭ ૨૮ ૨૫ ૧૨ ૦૭ ૦૨ ૧૪ ૦૭ ૧૪ ૦૪ ૦૧ ૦૦ ૦૩ ઉપર દશાાવેલ કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓમાં ભાગ-૧ લેચખત પરીક્ષાના આગળના રદવસ સધુ ી વધ-ઘટ થવાપાત્ર છે. 5) અનામત જગ્યાઓ ફકત મળૂ ગજુ રાતના જે તેઅનામત કેટેગરીના ઉમેદવારો માટેજ અનામત છે. 6) એક ઉમેદવાર એક અરજી (No multiple application); i. એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. તેમ છતા,ં એકથી વધુઅરજી (multiple application) ના રકસ્સામાં ફી સહીત સવા રીતેયોગ્ય રીતેભરેલી અરજીઓ પૈકી સૌથી છેલ્લી કન્ફમા થયેલી (સૌથી ઉંચા નબં રની) એક જ અરજી માન્ય રહશે ે. તેવસવાયની બધી અરજીઓ રદ થશે. ii. એક કરતાં વધારે અરજી કરવામાં આવશેતો, (multiple application) ફી ભરેલી છેલ્લી અરજી સાથેની ફીને, ફી નહ. ભરેલી અન્ય અરજી સામેગણવામાં આવશેનહ.. - 3 - iii. જે ઉમેદવારેફી ભરવાની થતી નથી તેવા ઉમેદવારોની સૌથી છેલ્લી અરજી (ફી સાથેકેફી વગર) માન્ય ગણવામાં આવશે. અનેતેવસવાયની બધી અરજીઓ રદ ગણવામાં આવશે. 7) મરહલાઓની અનામત જગ્યાઓ માટેલાયક મરહલા ઉમેદવાર ઉ૫લબ્ધ નહી થાય તો, તેજગ્યા સંબવધત કેટેગરી (જનરલ, એસ.સી., એસ.ટી. એસ.ઇ.બી.સી.) ના ૂરૂુષ ઉમેદવારથી ભરવામાંઆવશે. 8) માજી. સૈવનક માટેવનયમાનસુ ાર ૧૦% જગ્યા અનામત છે. માજી સૈવનક કેટેગરીમાં પસદં થયેલ ઉમેદવારોને તેઓની સબં વંધત જે તેકેટેગરી (જનરલ, એસ.સી., એસ.ટી. એસ.ઇ.બી.સી.) સામેસરભર કરવામાં આવશ.ે માજી સૈવનકની અનામત જગ્યા માટેલાયક માજી સૈવનક ઉમેદવાર નહ. મળેતો તેજગ્યા જે તેકેટેગરીના અન્ય લાયક ઉમેદવારથી ભરવામાંઆવશે. 9) શારીરરક ખોડખાં૫ણવાળા ઉમેદવારોની જગ્યાઓ જે તેકેટેગરી સામેસરભર કરવામાં આવશે. 10) જાહરે ાતમાં જે તેકેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મરહલા ઉમેદવારો માટે અમકુ જગ્યાઓ અનામત હોય ત્યારે મરહલા ઉમેદવારોની અનામત જગ્યાઓ વસવાયની બાકી રહતી ે જગ્યાઓ ફક્ત ૂરૂુષ ઉમેદવારો માટે અનામત છેતેમ ગણવાનંુનથી, આ જગ્યાઓ પર ૂરૂુષ તેમજ મરહલા ઉમેદવારોની પસદંગી માટેવવચારણા થઇ શકે છે. ૂરૂુષ તેમજ મરહલા ઉમેદવારો અરજી કરી શકે છે. (દા.ત. કુલ ૧૦ જગ્યાઓ પૈકી ૦૩ જગ્યા મરહલા ઉમેદવાર માટેઅનામત છેપરંતુબાકી રહતી ે ૦૭ જગ્યા સામેમરહલા ઉમેદવાર પણ પસંદગી પામી શકેછે.) ર. ૫ગાર ધોરણ : નાણાં વવભાગનાં તા.૧૬/ર/ર૦૦૬ અનેતા.ર૯/૪/ર૦૧૦ ના ઠરાવ નંબર : ખરચ/ર૦૦ર/૫૭/ઝ/૧ ની જોગવાઈઓનેઅવધન તેમજ તા.૨૦/૧૦/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/૫૭ પાટા-ર)/ ઝ-૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૫ ના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/૫૭ પાટા-ર)/ ઝ-૧ થી નક્કી થયા મજુ બ પ્રથમ પાંચ વષા માટે રૂ. ૭૮૦૦/ પ્રવતમાસ રફક્સ પગાર અનેતેના ઉપર માવસક ખાસ ભથ્થુરૂ ૨૨૦૦/ મળીને કુલ રુ૧૦,૦૦૦/- ઉચ્ચક ૫ગારથી વનમણકંૂ અપાશે, વધમુ ા વાષીક વધારો રુ૧૫૦૦ નો રહશે ેતેમજ આ ઠરાવ થી વનયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહશે ે. ત્યારબાદ પાંચ વષાની સેવાઓ સંતોષકારક રીતેૂરૂી થયેથી રૂ. ૫૨૦૦—૨૦૨૦૦/ (ગ્રેડ પે- ૨૪૦૦/ ) ના ૫ગાર ધોરણમાં વનયવમત વનમણકંૂ મેળવવા પાત્ર થશે. તેમ છતાં આ બાબતે નામ.સપ્રુ ીમ કોટામાં દાખલ થયેલ SLP No.14124/2012 અનેSLP No.14125/2012 ના ચકુાદાનેઆધીન રહશે ે. ૩. રાષ્રીયતા : ઉમેદવાર ભારતનો નાગરરક હોવો જોઈએ. અથવા ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામાન્ ય) વનયમો, ૧૯૬૭ ના વનયમ-૭ ની જોગવાઇ મજુ બની રાષ્રીયતા ધરાવતા હોવા જોઇએ. ૪. શૈક્ષચણક લાયકાત : 1) સીધી ભરતીથી ૫સંદગીમાં વનમણકંૂ પાત્ર થવા માટેઉમેદવાર ભારતની સસં દ કેરાજ્ય વવધાનસભાનસ કાયદા હઠે ળ સ્થાવપત કોઈપણ યવુન. કેસસં દના એકટ દ્વારા સ્થાવપત શૈક્ષચણક સસ્ં થા અથવા ય.ુ જી. સી એકટ-૧૯૫૬ના સેકશન-૩ હઠે ળ યવુન. તરીકે સ્થાવપત થયેલ શૈક્ષચણક સસ્ં થાની સ્નાતક પદવી કે તેને સમકક્ષ શૈક્ષચણક લાયકાત ધરાવતા હોવા જોઇએ. - 4 - 2) (૧) રાજય સરકારના સામાન્ય વહીવટ વવભાગના તા.૧૩/૮/ર૦૦૮ ના સરકારી ઠરાવ ક્રમાંકઃસીઆરઆર-૧૦-ર૦૦૭-૧ર૦૩ર૦-ગ.૫ મજુ બ કોમ્્યટુરના બેઝીક નોલેજનંુ કોઈ૫ણ તાલીમી સસ્ં થાનંુપ્રમાણ૫ત્ર / માકાશીટ ધરાવતા હોવા જોઈશે. વવકલ્પે, (૨) કોમ્્યટુર એક વવષય તરીકે હોય તેવી લાયકાત સરકાર માન્ય યવુનવવસિટી અથવા સસ્ં થામાથં ી મેળવેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે, અથવા (૩) ધોરણ-૧૦ અનેધોરણ-૧ર ની ૫રીક્ષા કોમ્્યટુર વવષય સાથેપાસ કરેલ હોવાના પ્રમાણ૫ત્રો ધરાવતા હોવા જોઈશે. ઓનલાઇન અરજી કરવાના તબક્કે ઉમેદવાર આવંુપ્રમાણ૫ત્ર ધરાવતા ના હોય તો પણ, અરજી કરી શકશે૫રંતુવનમણકંૂ મેળવતા ૫હલે ાં ઉમેદવારે આવંુપ્રમાણ૫ત્ર અચકૂ રજુ કરવાનંુરહશે ે, અન્યથા આવા ઉમેદવાર વનમણકંૂ મેળવવા પાત્ર ઠરશેનહ.. 3) ગજુ રાતી અથવા રહન્દી અથવા બન્નેભાષાનંુૂરૂતંુજ્ઞાન ધરાવતા હોવા જોઈશે. ૫. વયમયાાદા :- 1) ‘‘સીનીયર કલાકા” ની જગ્યા માટે તા.૧૬/૧૧/૨૦૧૫ ના રોજ ઉમેદવારની વય ૩૫ વષાથી વધુનરહ તેટલી હોવી જોઈશે. 2) મળૂ ગજુ રાતના હોય તેવા અનામત વગાના, ઉમેદવારો તથા તમામ મરહલા, વવકલાંગ તેમજ માજી સૈવનક ઉમેદવારોનેઉ૫લી વયમયાાદામાં વનયમાનસુ ાર નીચેમજુ બ છૂટછાટ આ૫વામાં આવશે. 1) સામાન્ય મરહલા ઉમેદવારોને ૫ વષા 2) અનામત વગાના ૂરૂુષ ઉમેદવારોને ૫ વષા 3) અનામત વગાના મરહલા ઉમેદવારોને ૧૦ વષા 4) સામાન્ ય વગાના વવકલાંગ ૂરૂુષ ઉમેદવારોને ૧૦ વષા 5) સામાન્ ય વગાના વવકલાંગ મરહલા ઉમેદવારોને ૧૫ વષા 6) અનામત વગાના વવકલાગં ૂરૂુષ ઉમેદવારો ૧૫ વષા 7) અનામત વગાના વવકલાગં મરહલા ઉમેદવારો ર૦ વષા 8) માજી સૈવનક ઉમેદવારો નીચેની નોંધના મદ્દા ુ ૫ મજુ બ. નોંધ : 1) ઉમેદવાર ખોડખાંપણની ૪૦% થી ૭૫% સધુ ીની ટકાવારી ધરાવતાં હોવાનંુવસવવલ સર્જનનંુસટીફીકેટ ધરાવતાં હશેતો જ વવકલાંગ ઉમેદવાર તરીકેઉ૫લી વયમયાાદા અનેઅનામતનો લાભ મળશ.ે 2) શારીરરક અશક્તતા અંગે સામાન્ય વહીવટ વવભાગના તા.૧-૧૨-૨૦૦૮ ના પરીપત્ર ક્રમાંકઃ પરચ- ૧૦૨૦૦૮ – ૪૬૯૫૪૦ - ગ-ર, થી વનયત થયેલ નમનૂ ામાં સરકારી હોસ્સ્પટલના સવુપ્રન્ટેન્ડન્ેટ/ વસવવલ સર્જન/મેડીકલ બોડા દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે. - 5 - 3) ઓનલાઇન અરજી કરતી વખતેકોઇ પ્રમાણપત્ર જોડવાના નથી પરંતુઆ કેટેગરીમાં અરજી કરનારા ઉમેદવારો આવા પ્રમાણપત્રો ધરાવતા હોય તેમણેજ વવકલાગં ઉમેદવારની કેટેગરીમાં અરજી કરવાની રહશે ે. 4) ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી વનયમો (સામાન્ય) ૧૯૬૭ ની જોગવાઇ મજુ બ જે ઉમેદવારો રાજય સરકારની સેવામાં (ફીડર કેડર) માં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં ઉપલી વયમયાાદામાં ત્રણ વષાની છૂટછાટ મળવાપાત્ર થશે. આ માટે ફીડર કેડર તરીકે રાજય સરકારની વનયમીત સેવાના જુનીયર ક્લાકા વગા-૩ ના કમાચારીઓ ગણાશે. 5) માજી સૈવનક સળંગ છ માસથી ઓછી નહી તેટલી ફરજ બજાવેલ હોય અનેનોકરીમાંથી વનયવમત રીતે વનવત્તૃ થયા હોય તેવા માજી સૈવનકોનેતેમણેબજાવેલ ખરેખર ફરજનો સમયગાળો, તેમની ઉંમરમાંથી બાદ કરતાં મળતી ઉંમર, ભરતી વનયમમાં ઠરાવેલ ઉ૫લી વયમયાાદાથી ત્રણ વષા કરતાં વધવી જોઈશે નહ.. 6) માજી સૈવનક વસવાય તમામ કેટેગરીના ઉમેદવારોનેઉ૫લી વયમયાાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર વનયત તારીખેકોઈ૫ણ સંજોગોમાં ૪૫ વષાકરતાં વધવી જોઈએ નહ.. ૬. વયમયાાદા માટેવનધાારરત તારીખ : તમામ ઉમેદવારોનાં રકસ્સામાં વયમયાાદા તા ૧૬ /૧૧/૨૦૧૫ ની સ્સ્થવતનેઘ્યાનમાં લેવામાં આવશે. અન્ય તમામ બાબતો માટેપણ cut off date તા. ૧૬ /૧૧/૨૦૧૫ ની ગણવાની રહશે ે. ૭. અરજી કરવાની રીત :- આ જાહરે ાતના સંદભામાં મંડળ ઘ્વારા ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહરે ાતમાં દશાાવ્યા તારીખ : ૩૦/૧૦/૨૦૧૫ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૧૬/૧૧/૨૦૧૫ (સમય રાત્રીના ર૩.૫૯ કલાક સધુ ી) દરમ્યાન http://ojas.guj.nic.in ૫ર અરજી૫ત્રક ભરી શકશે. ઉમેદવારે 1) સૌ પ્રથમ http://ojas.guj.nic.in ૫ર જવ.ંુ 2) હવે"Apply On line" Click કરવ.ંુ 3) '' ‘‘સીનીયર કલાકા”” ની જાહરે ાત ક્રમાકં ઃ૫૩ ઉપર click કરવાથી screen ઉપર more details અને Apply now ના જગ્યાની વવગતો મળશે. જે more details clik કરવાથી વવગતવાર જાહરે ાત જોવા મળશે. જે વાચં ી જવી. 4) તેની નીચે "Apply now" પર click કરવાથી Application Format ખલુ શે જેમાં સૌ પ્રથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (અહ. લાલ ફંદડી (*) વનશાની હોય તેની વવગતો ફરજજયાત ભરવાની રહશે ે.) 5) Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવા માટે "Educational Qualifications" ૫ર click કરવ.ંુ 6) તેની નીચે"Self declaration" ૫ર click કરવ.ંુ ત્યારબાદ 7) ઉ૫રની શરતો સ્વીકારવા માટે"Yes" ૫ર click કરવ.ંુ હવેઅરજી ૂણૂ ા રીતેભરાઈ ગયેલ છે. 8) હવે"save" ૫ર click કરવાથી તમારી અરજીનો online સ્વીકાર થશે. - 6 - 9) અરજી કયાા બાદ ઉમેદવારનો "Application Number" generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહશે ે. 10) હવેUpload Photograph ૫ર click કરો અહ. તમારો application number type કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok ૫ર click કરવ.ંુ અહ. photo અને signature upload કરવાના છે. (Photo નંુ મા૫ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. ૫હોળાઈ અને Signature નંુ મા૫ ર.૫ સે.મી. લંબાઈ અને ૭.૫ સે.મી. ૫હોળાઈ રાખવી.) (photo VG[ signature upload કરવા સૌ પ્રથમ તમારો photo અનેsignature jpg format માં (15 kb) સાઈઝથી વધારે નરહ તેરીતેસ્કેન કરી computer માં Save કરેલા હોવા જોઈએ.) "browse" button ૫ર click કરો. હવેchoose file ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં jpg format માં તમારો photo store થયેલ છે, તે ફાઈલને select કરો અને "open" button ને click કરો. હવે "browse" button ની બાજુમાં "upload" button ૫ર click કરો. હવે બાજુમાં તમારો photo દેખાશે. હવેઆજ રીતે signature ૫ણ upload કરવાની રહશે ે. જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હોય તેજ ફોટાની નકલ લેચખત પરીક્ષામાં હાજરીપત્રકમાં ચોંટાડવાની રહશે ે. તેમજ પછીના દરેક તબક્કે મડં ળ માગં ેત્યારે તેવો જ ફોટો રજૂ કરવાનો રહશે ે. આથી ઓનલાઇન અરજીપત્રકમાં અપલોડ કરેલ ફોટોગ્રાફની ચારથી પાચં નકલો કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા ફોટોગ્રાફ રજૂથશેતો, ઉમેદવારની ઓળખ પ્રસ્થાવપત નહ. થવાના કારણેઉમેદવારની ફાળવણી/વનમણકંૂમાં બાધ આવી શકશેજેની જવાબદારી ઉમેદવારની પોતાની રહશે ે. 11) હવે પેજના ઉ૫રના ભાગમાં "Confirm Application" ૫ર click કરો અને "Application number" તથા Birth Date type કયાા બાદ Ok ૫ર click કરવાથી ત્રણ બટન (૧) ok (ર) show application preview અને (૩) confirm application દેખાશે. ઉમેદવારે show application preview ૫ર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સધુ ારો કરવાનો જણાય તો edit કરી લેવ.ંુ કન્ફમા કયાા ૫હલે ા કોઈ૫ણ પ્રકારનો સધુ ારો થઈ શકશે. સૂં ણૂ ા ચકાસણી બાદ જો અરજી સધુ ારવાની જરૂર ના જણાય તો જ confirm application ૫ર click કરવ.ંુ તેથી ઉમેદવારની અરજીનો મંડળમાં online સ્વીકાર થઈ જશે. 12) એકવાર ઓનલાઇન અરજી કન્ફમા થયા બાદ, તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે મડં ળ દ્વારા થઇ શકશેનહ.. અરજીમાં દશાાવેલી વવગતોનેઅનરૂુપ પ્રમાણપત્રો મડં ળ માગં ેત્યારે ઉમેદવારે રજૂ કરવાના રહશે ે. આથી, ઉમેદવારે પ્રથમ તેમની પાસેના અસલ પ્રમાણપત્રોને આધારે પોતાનંુ નામ, પવત/વપતાનંુ નામ, અટક, જન્મતારીખ, શૈક્ષચણક લાયકાત, જાવત (કેટેગરી), જેન્ડર (મેલ/ફીમેલ), માજી સૈવનક, સ્પોટાસ, શા.ખો.ખા.ં, વવધવા વગેરે બાબતોની બારીક ચકાસણી નામ/ અટકના સ્પેલ.ગ સહીત કરી લઇનેતેનેઅનરૂુપ વવગતો જ ઓનલાઇન અરજીમાં દશાાવવાની રહશે ે. મડં ળ દ્વારા ચકાસણી સારુ પ્રમાણપત્રો માગં વામાં આવે ત્યારે ઓનલાઇન અરજીપત્રકમાં દશાાવેલ વવગતો અનેઉમેદવાર દ્વારા મડં ળ સમક્ષ રજૂ કરવામાં આવતાં પ્રમાણપત્રોમાં કોઇપણ જાતની વવસગં તતા માલમૂ પડશેતો, તેવી ક્ષવતયક્ુત અરજીઓ મડં ળ દ્વારા જે તેતબક્કેથી ‘રદ’ કરવામાં આવશે. ખોટી કે અધરૂી વવગતોનેકારણેક્ષવતયક્ુત અરજી રદ કરવામાં આવેતો, તેમાં મડં ળની કોઇ જવાબદારી રહશે ેનહ.. આથી, ઉમેદવારોને તેમની પાસેના પ્રમાણપત્રોનેઆધારેઅનેતેનેઅનરૂુપ વવગતો ઓનલાઇન અરજી કરતી વખતે દશાાવવાની ખાસ કાળજી રાખવા જણાવવામાં આવેછે. 13) confirm application ૫ર click કરતાં અહ. "confirmation number" generate થશે. જે હવે ૫છીની બધી જ કાયાવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહશે ે. કન્ફમેશન નંબર - 7 - વસવાય કોઇ પણ પત્રવ્યવહાર કરી શકાશેનહ.. Confirm થયેલ અરજીપત્રકની પ્રીન્ટ અચકૂ કાઢી રાખવી. 14) હવેprint application ૫ર click કરવ.ંુ અહ. તમારો confirmation number ટાઈ૫ કરવો અનેprint ૫ર click કરી અરજીની નકલ કાઢી સાચવી રાખવા જણાવવામાં આવેછે. જેથી ઉમેદવારેપોતેઓનલાઇન રજૂકરેલી અરજીની તેનકલ જરૂર પડયેઉપોયોગમાં લઇ શકાય. 15) ઉમેદવારને ફોમા ભરતી વખતે માગાદશાનની આવશ્યકતા જણાયતો ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦૨૩૩૫૫૦૦ ૫ર ફોન કરીનેજરૂરી માગાદશાન મેળવી લેવ.ંુ 16) અરજી કન્ ફમા થઇ ગયા બાદ આગળના ફકરા. ૮ માં આપેલ સચુ નાઓ અનસુ ાર પોસ્ટ ઓફીસ ખાતે રોકડમાં પરીક્ષા ફી રૂ.૧૦૦/- તથા પોસ્ટલ ચાર્જ રૂ.૧૨/-ચલણથી ભરવાના રહશે ે. આ ચલણ પણ OJAS વેબસાઇટ ઉપરથીજ ડાઉનલોડ કરવાનંુરહશે ે. અરજી કન્ ફમા કયાા બાદ ફી ન ભરનાર જનરલ કેટેગરીના ઉમેદવારની ઉમેદવારી રદ ગણાશે. ૮. ૫રીક્ષા ફી :-  ફોમા ભરતી વખતે‘‘ General ’’ કેટેગરી Select કરી હોય (દશાાવી હોય) તેવા (SC, ST, SEBC, PH તથા Exservicemen કેટેગરી વસવાયના) તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહશે ે.  જે ઉમેદવારોએ ફી ભરવાની છેતેવા ઉમેદવારો જયારેOJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કરે ત્ યારે તેઓનેઅરજી ફી ભરવા માટેઓન લાઇન ઉપલબ્ધ ચલનની ૩ નકલોની એક પાના ઉપર વપ્રન્ ટ મેળવવાની સચુ ના મળશે. ઉમેદવારોએ આ પાનાની પણ વપ્રન્ટ મેળવી લેવાની રહશે ે, ઉમેદવારોએ ચલન સાથેકોઇપણ કોમ્્યટરાઇઝડ પોસ્ ટ ુ ઓફીસમાં જઇને, પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦/- રોકડા + રૂ.૧૨/- પોસ્ ટલ ચાજીસ ભરી દેવાના રહશે ે. ચલનની એક નકલ પોસ્ટ ઓફીસ રાખી લેશે અને બે નકલ ઉમેદવારને વસક્કા / સ્ટીકર સાથેપરત આપશે. આ નકલ ઉમેદવારે સાચવી રાખવાની રહશે ેઅને પરીક્ષા સમયેકોલ લેટર સાથેઅચકૂ સાથેલાવવાની રહશે ે.  અન્ ય કોઇ રીતેફી સ્વીકારવામાં આવશેનહ..  પોસ્ ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તા. ૧૯/૧૧/૨૦૧૫ (પોસ્ટ ઓફીસના કામકાજના સમય સધુ ી) ની રહશે ે.  ફી ભયાા બાદ, રીફંડ કોઇપણ સજં ોગોમાં મળવાપાત્ર નથી તેમજ ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભયાા વગરની અરજી માન્ય રહશે ેનહ..  પરીક્ષા ફી ભરવાથી ઉમેદવારનેતેઓ દ્વારા દશાાવેલ મોબાઇલ નબં ર ઉપર SMS થી ફી ભયાાની જાણ કરવામાં આવશે. જો ઉમેદવારનેSMS ના મળેતો, તાત્કાચલક ઉમેદવારે જે પોસ્ટ ઓફીસ ખાતેફી જમા કરાવેલ હોય તેપોસ્ટ ઓફીસનો સપં કા કરવાનો રહશે ે.  અરજી ફોમામાં નીચેમજુ બની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહશે ેનહ.. (ક) અનસુ ચૂચત જાવત (SC) (ખ) અનસુ ચૂચત જન જાવત (ST) (ગ) સામાજજક અનેશૈક્ષચણક રીતેપછાતવગા (SEBC) (ઘ) માજી સૈવનક (Ex-serviceman) તમામ કેટેગરી (ચ) શારીરરક ખોડખાપં ણ ધરાવતા ઉમેદવારો (PH) તમામ કેટેગરી - 8 - ૯. ૫સંદગી પ્રરક્રયા :- ‘‘સીનીયર કલાકા” ની જગ્યા ઉ૫ર ૫સંદગી પામવાનાં હતે સુ ર ઉમેદવારે સ્પધાાત્મક ૫રીક્ષા તથા કોમ્્યટુર વનૂણુ તા કસોટીની પ્રરક્રયામાંથી ૫સાર થવાનંુરહશે ે. આ પરીક્ષામાં નીચેમજુ બ ગણુ ભાર રહશે ે. (ક) ભાગ-૧: લેચખત કસોટી: ઓ્ટીકલ માકા રીડ.ગ (OMR) પ્રશ્ન૫ત્ર, પેપરઃ૧, ગણુ ઃર૦૦, સમયઃ ૧૨૦ વમવનટ. પેપર વવષય ગણુ સમયગાળો સામાન્ય જ્ઞાન: ગજુ રાતનો ઈવતહાસ, ભગૂ ોળ અને સસ્ં કૃવત, ભારતનંુ બધં ારણ, રમતગમત, સામાન્ય વવજ્ઞાન, વતામાન પ્રવાહો, કોમ્્યટુરને લગતંુ સામાન્ય જ્ઞાન, ટેસ્ટ ઓફ રીઝન.ગ, પયાાવરણ, જાહરે વહીવટ, સરકારી યોજનાઓ, પચં ાયતી રાજ અનેડીઝાસ્ટર મેનેજમેન્ટ વવગેરે ૮૦ ગણુ ૧૨૦ વમવનટ. ગજુ રાતી સારહત્ય, ગજુ રાતી વ્યાકરણ ૫૦ ગણુ અંગ્રેજી વ્યાકરણ ૪૦ ગણુ ગાચણવતક કસોટીઓ, તારકિક કસોટીઓ ૩૦ ગણુ કુલ ર૦૦ ગણુ નોંધ : (૧) (i) પરીક્ષા Multiple Choice Question (MCQ ) અનેOptical Mark Reader(OMR) પધ્ધવતની રહશે ે. (ii) દરેક પ્રશ્નનો ૦૧ (એક) ગણુ રહશે ે. (iii) ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહશે ે. (iv) ખોટા જવાબ દીઠ, મેળવેલ ગણુ માથં ી ૦.ર૫ ગણુ કમી કરવામાં આવશે, નેગેટીવ માકીંગ લાગુપડશે. (v) દરેક પ્રશ્નના જવાબોમાં એક વવકલ્પ "E" “Not attempted” રહશે ે, ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વવકલ્પ પસદં કરી શકશેઅને“Not attempted” વવકલ્પ પસંદ કરવાના રકસ્સામાં નેગેટીવ માકીંગ લાગુપડશેનહ.. (vi) પ્રશ્નના આપેલા બધા વવકલ્પોમાથં ી કોઇ પણ વવકલ્પ પસદં નહ. કરવામાં આવેતો, મેળવેલ ગણુ માથં ી ૦.ર૫ ગણુ કમી (નેગેટીવ માકીંગ) કરવામાં આવશે. (ર) લેચખત પરીક્ષામાં ઉત્તીણા થનાર ઉમેદવારોનેકોમ્્યટુર કાયાક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે. કુલ ખાલી જગ્યાના અંદાજે ત્રણ ગણા જેટલા ઉમેદવારોનેકોમ્્યટુર પ્રોફીસીયન્સી (કાયાક્ષમતા) કસોટી માટેબોલાવવામાં આવશે. (ખ) ભાગ-ર: કોમ્્યટુર પ્રોફીસીયન્સી (કોમ્્યટુર કાયાક્ષમતા) કસોટી: પેપરઃ ર, ગણુ ઃ૧૦૦, સમયઃ ૧ કલાક ૩૦ મીનીટ. પ્રશ્ન ક્રમાંક વવષયનુવવતરણ ગણુ ૧ એકસેલ સ્પ્રેડશીટ ૨૦ ગણુ ૨ ઈ- મેઈલ કરવા (વીથ ફાઈલ એટેચમેન્ટ) ૨૦ ગણુ - 9 - ૩ પાવર પોઈન્ટ ૨૦ ગણુ ૪ ટેન્ડર નોટીસ (અંગેજી તથા ગજુ રાતી) ૪૦ ગણુ કુલ ૧૦૦ ગણુ (ગ) લઘત્તુ મ લાયકી ધોરણ: મેરીટ યાદી તૈયાર કરવા માટેનંુ લાયકી ધોરણ મડં ળ ઠરાવશે. પરંતુ પરીક્ષા વનયમોની જોગવાઇ મજુ બ, કોઇપણ સજં ોગોમાં અનામત કેટેગરી સરહતની તમામ કેટેગરીના ઉમેદવારો માટે લધત્તુ મ લાયકી ધોરણ, દરેક કસોટી માટેકુલ ગણુ ના ૪૦ % ગણુ રહશે ે. લેચખત કસોટીમાં ઉત્તીણા થનાર ઉમેદવારોનેકોમ્્યટુર પ્રોફીસીયન્સી (કાયાક્ષમતા) કસોટી માટેબોલાવવામાં આવશે. (ઘ) (૧) ‘‘સીનીયર કલાકા” ની જગ્ યા માટેની મેરીટ યાદી પેપર-૧ (OMR) તથા ભાગ-ર કોમ્્યટુર પ્રોફીસીયન્સી (કાયાક્ષમતા) કસોટીમાં મેળવેલ કુલ ગણુ ના આધારે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરીને તૈયાર કરવામાં આવશે. (૨) આ જાહરે ાત હઠે ળની જગ્યા માટેમૌખીક કસોટી (ઇન્ ટરવ્ય)ુ લેવાનાર નથી. (ચ) ઉપર મજુ બ તૈયાર કરેલ મેરીટ યાદીના ૧૦(દસ) ટકા જેટલી ઉમેદવારોની લાયકાતના ક્રમમાં લાયક ઉમેદવારોના નામ દશાાવતી પ્રવતક્ષાયાદી પણ તૈયાર કરી જાહરે કરવામાં આવશે. આ યાદી તૈયાર કરતી વખતેદરેક કેટેગરીનંુવનયમાનસુ ાર પ્રવતવનવધત્વ જળવાય તેજોવામાં આવશે. ૧૦. સામાન્ય શરતો :- (૧) જાહરે ાતમાં જે કક્ષાની અનામત વગો માટે જગ્યાઓ અનામત છે તેઓને જ ઉ૫લી વયમયાાદામાં છૂટછાટ મળશે. બધી જ મળવાપાત્ર છૂટછાટ ગણતરીમાં લીધા બાદ,માજી સૈવનક વસવાય ના રકસ્સામા વધમુ ાં વધુ૪૫ વષાની ઉંમર સધુ ી જ ઉ૫લી વયમયાાદામાં છૂટછાટ મળશે. (૨) સા.અને શૈ.૫.વગાના ઉમેદવારોએ ઉન્નત વગામાં સમાવેશ ન થતો હોવા અંગેનંુ વનયત નમનૂ ાનંુ સરકારશ્રીના સામાજજક ન્ યાય અનેઅવધકારીતા વવભાગના તા.૦૬/૦૨/૧૯૯૬ ના ઠરાવથી વનયત થયેલ પરરવશષ્ ટ-ક (ગજુ રાતીમા)ં ના નમનૂ ામાં પ્રમાણ૫ત્ર મડં ળ માગં ેત્યારે રજુકરવાનંુરહશે ે. તા.૧/૦૪/ર૦૧૪ થી તા.૩૧/૦૩/૨૦૧૫ ના સમયગાળાની આવકને ધ્યાને લઇ, તા.૧/૦૪/૨૦૧૫ થી અરજી કરવાની છેલ્લી તારીખ:૧૬/૧૧/૨૦૧૫ દરમ્યાન મેળવેલ ઉન્નત વગામાં સમાવેશ ન થતો હોવા અંગેના અસલ પ્રમાણ૫ત્રનો નંબર અનેતેની તારીખ ઓનલાઈન અરજી કરતી વખતેદશાાવવાનો રહશે ે.(અંગ્રેજીમાં કઢાવેલ નોન રક્રમીલેયર સરટિરફકેટ જે કેંદ્ર સરકારની નોકરી માટેનુહોય માન્ય ગણવામાં આવશે નહ.). પરીક્ષા બાદ, પ્રમાણપત્રોની ચકાસણી સમયેસક્ષમ અવધકારી દ્વારા અપાયેલ આવંુપ્રમાણપત્ર રજૂન કરી શકતાં ઉમેદવારો સામાન્ય ઉમેદવારો માટેનક્કી થયેલ વયમયાાદામાં આવતા નહ. હોય તો તેઓની ઉમેદવારી રદ થશે. આથી, ઓનલાઇન અરજી કરતી વખતેઉન્નત વગામાં સમાવેશ ન થતો હોવા અંગેનંુવનયત સમયગાળાનંુઅનેવનયત નમનૂ ાનંુપ્રમાણપત્ર ધરાવતા ના હોય તેવા ઉમેદવારોને જનરલ ઉમેદવાર તરીકેઅરજી કરવા સલાહ આપવામાં આવેછે. - 10 - (૩) સામાજજક અનેશૈક્ષચણક રીતે૫છાત વગાના ૫રરણીત મરહલા ઉમેદવાર આવંુનોન ક્રીમીલેયર પ્રમાણ૫ત્ર તેમના વપતાની આવકના સંદભામાં ધરાવતા હોવા જોઈશે. જો આવા ઉમેદવાર તેમના ૫વતની આવકના સંદભામાં આવુપ્રમાણ૫ત્ર ધરાવતા હશેતો તેનેઘ્યાનેલેવામાં આવશેનહ.. (૪) સામાન્ય વહીવટ વવભાગના તા.રર/૫/૧૯૯૭ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/૧૦૯૬/રર૧૩/ગ(ર) માં વનદેવશત પ્રવતામાન વનયમો અનસુ ાર વવધવા મરહલા ઉમેદવારો માટે ૫સંદગીમાં અગ્રતા આ૫વા માટે તેમનેમળેલ કુલ ગણુ ના ૫ (પાંચ) ટકા ગણુ ઉમેરી આ૫વામાં આવશે. ૫રંતુતેઓએ વનમણકંૂ સમયે ૂનુ ઃલગ્ન કરેલ ન હોવા જોઈએ. ઉ૫રાંત, મંડળની કચેરી માગં ે ત્યારે તેના તમામ ૂરુાવા મડં ળને અસલમાં રજૂકરવાના રહશે ે. (૫) એથલેરટકસ (રેક અનેરફલ્ડ રમતો સરહત), બેડવમન્ટન, બાસ્કેટબોલ, રક્રકેટ, ફટબોલ, હોકી, સ્સ્વમ.ગ, ટેબલ ટેવનસ, વોલીબોલ, ટેવનસ, વેઈટચલફટ.ગ, રેસચલિંગ, બોકવસિંગ, સાઈકચલિંગ, જીમનેસ્સ્ટક, જુડો, કબડ્ડી, રાઈફલશરુટિંગ, ખોખો, તીરંદાજી, ઘોડસે વારી, ગોળાફેંક, નૌકાસ્ પધાા, શતરંજ, હન્ેડ બોલની રમતો- ખેલકુદમાં રાષ્રીય / આંતરરાષ્રીય અથવા આંતર યવુનવવસિટી અથવા અચખલ ભારત શાળા સંઘ ઘ્વારા યોજાતી સ્ પધાાઓમાં માત્ર પ્રવતવનવધત્વ કરેલ હોય તેવા ઉમેદવારને૫સંદગીમાં અગ્રતા માટે તેમને મેળવેલ કુલ ગણુ ના ૫ (પાંચ) ટકા ગણુ ઉમેરી આ૫વામાં આવશે. આ માટે ઉમેદવારે સરકારે તા.ર૫/ર/૧૯૮૦ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/ ૧૦૭૭/ ર૬૬૦/ ગર તથા તા.૧/૮/૧૯૯૦ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/ ૧૧૮૮/ ૩૬૪૪/ ગર માં વનયત કયાા મજુ બના સત્તાવધકારી પાસેથી વનયત નમનૂ ામાં મેળવેલ જરૂરી પ્રમાણ૫ત્ર મંડળ માગં ેત્યારે રજૂકરવાનંુરહશે ે. આવુપ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમતના ગણુ માટેહક્કદાર થશે. Sports માં અરજી કરનાર ઉમેદવાર જો મડં ળ માગં ેત્યારે આવંુપ્રમાણપત્ર રજૂનહ. કરી શકેતો આવા ઉમેદવારનેSports ના ગણુ મળવાપાત્ર થશેનહ.. ૧૧. સામાન્ય સચૂ નાઓ :- 1. શૈક્ષચણક લાયકાત, કોમ્્યટુરની જાણકારી, ઉંમર, જાવત (કેટેગરી-SC,ST,SEBC), માજી સૈવનક, સ્પોટાસ, શારીરરક ખોડખાપં ણ, અને અન્ય બાબતનોના ઉમેદવાર પાસેના અસલ પ્રમાણપત્રોને આધારે ઓનલાઇન અરજીમાં ભરેલ વવગતો સમગ્ર ભરતી પ્રરક્રયા માટે આખરી ગણવામાં આવશે. ઓનલાઇન અરજીમાં દશાાવેલ વવગતોના સમથાનમાં પ્રમાણપત્રો અને ૂરુાવાઓ મંડળ માગં ે ત્યારે ઉમેદવારે અસલમાં (ઝેરોક્ષ નકલો સહીત) રજુ કરવાના રહશે ે. એવા ૂરુાવા રજુ નહ. કરી શકનાર ઉમેદવારનંુ અરજી૫ત્રક જે - તેતબકકેથી ‘‘રદ’’ ગણવામાં આવશે. 2. અરજદારે અરજી૫ત્રમાં દશાાવેલ કેટેગરી (જાવત) માં પાછળથી કેટેગરી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશેનહ.. ઓનલાઇન અરજીમાં ઉમેદવારે દશાાવેલી કેટેગરી અનેઉમેદવારની ખરેખર કેટેગરીમાં તફાવત માલમૂ પડશેતો, તેવી અરજી રદ કરવાપાત્ર થશે. 3. ઉમેદવાર અરજી૫ત્રકમાં જે ફોટો upload કરે છે, તેની પાસપોટા સાઈઝના ફોટાની એક કરતાં વધુ કોપીઓ પોતાની પાસેરાખવી અને૫રીક્ષા સમયેહાજરી૫ત્રકમાં લગાવવાના રહશે ે. તેમજ મંડળ માગં ે ત્યારેતેવો જ ફોટો રજૂકરવાનો રહશે ે. 4. ઉમેદવાર અરજી૫ત્રક ભરતી વખતેજે મોબાઈલ નંબર દશાાવેછેતેનંબર ચાલુજ રાખવો. ભવવષ્યમાં મંડળ તરફથી આ પરીક્ષાનેસબવંધત ૫રીક્ષાલક્ષી સચૂ નાઓ ઉમેદવારનેઆ દશાાવેલ નંબરના મોબાઈલ ૫ર SMS થી મોકલવામાં આવશેતેથી દશાાવેલ મોબાઈલ નંબર બદલવો નહી. - 11 - 5. ફીકસ ૫ગારથી લાયક ઉમેદવારને૫ (પાંચ) વષાનાં અજમાયશી ધોરણે‘‘સીનીયર કલાકા” ની જગ્યા ઉ૫ર વનમણકંૂ સત્તાવધકારી ઘ્વારા વનમણકંૂ આ્યેથી આ જગ્યાના ભરતી વનયમો, ખાતાકીય ૫રીક્ષા વનયમો, કોમ્્યટુર કૌશલ્ય ૫રીક્ષા વનયમો-ર૦૦૬ તથા ૂવૂ ા સેવા તાલીમ અનેતાલીમાન્ત ૫રીક્ષાનાં વનયમો મજુ બ વનયત ૫રીક્ષાઓ આ સમયગાળા દરમ્યાન પાસ કરવાની રહશે ે. 6. આખરી ૫સંદગી પામેલ ઉમેદવાર વનમણકંૂ સત્તાવધકારી ઠરાવેતેશરતોનેઆવધન વનમણકંૂ મેળવવાને પાત્ર ઠરશે. 7. ઉમેદવાર પોતે‘‘સીનીયર કલાકા“ સંવગાની મેરીટ યાદીમાં સમાવવષ્ટ થવા માત્રથી સંબંવધત જગ્યા ઉ૫ર વનમણકંૂ મેળવવાનો દાવો કરવાનેહકકદાર થશેનરહ. વનમણકંૂ કરનાર સત્તાવધકારીનેપોતાનેએવી ખાતરી થાય કે જાહરે સેવા સારૂ તેગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામાન્ય) વનયમો - ૧૯૬૭ થી ઠરાવેલ વનયમોનસુ ાર યોગ્ય જણાતો નથી. તો જે તેતબકકેઆવા ઉમેદવારનેતેની વનમણકંૂ ‘રદ’ કરીને૫ડતો મકૂી શકાશે. વનમણકંૂ બાબતેતેઓનો વનણાય આખરી ગણાશે. 8. આ ભરતી પ્રરક્રયા સૂં ણૂ ા૫ણે ‘‘સીનીયર કલાકા” સંવગાના પ્રવતામાન ભરતી વનયમો-ભરતી પરીક્ષા વનયમોનેઆવધન રહશે ે. 9. આ જાહરે ાત કોઈ ૫ણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશેતો તેમ કરવાનો મડં ળનેસૂં ણૂ ા હકક / અવધકાર રહશે ેઅનેમંડળ આ માટે કારણો આ૫વા બધં ાયેલ રહશે ેનહી. તેમજ તેવા સંજોગોમાં ભરેલ અરજી અને૫રીક્ષા ફી ૫રત મળવાપાત્ર થશેનહી. 10. બોડા (મડં ળ) ની વેબસાઇટ http://gsssb.gujarat.gov.in વનયવમતપણેજોતા રહવે ા ઉમેદવારોનેખાસ ભલામણ છે. 11. આ જાહરે ાત અન્વયે સભં વત: ભાગ-૧ની પરીક્ષાનંુઆયોજન રડસેમ્બર-૨૦૧૫/જાન્યઆુ રી-૨૦૧૬માં કરવામાં આવશે, તે ધ્યાને લઇ ઉમેદવારોએ પરીક્ષાલક્ષી તૈયારી કરવી. આમ છતાં પરીક્ષાના આયોજનની તારીખ બાબતેજરૂર જણાયેમડં ળ ફેરફાર કરી શકશે. ૧૨. મંડળ જે કોઈ ઉમેદવારને, 1. તેનેઉમેદવારી માટે કોઈ૫ણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલેકે મંડળના અઘ્યક્ષ, સભ્ય અથવા કોઈ અવધકારી ૫ર પ્રત્યક્ષ કે૫રોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે, 2. બીજાનંુનામ ધારણ કરવા માટે, 3. બીજા પાસેપોતાનંુનામ ધારણ કરાવવા માટે, 4. બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથેચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીવત આચરવા માટે, 5. યથાથાઅથવા ખોટા અથવા મહત્વની મારહતી છુપાવતા હોય તેવા વનવેદનો કરવા માટે, 6. ૫રીક્ષા માટેતેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અવનયવમત અથવા અયોગ્ય સાધનનો આશ્રય લેવા માટે, 7. ૫રીક્ષા દરમ્યાન ગેરવ્યાજબી સાધનોનો ઉ૫યોગ કરવા માટેએટલેકેઅન્ય ઉમેદવારની ઉત્તરવહીમાંથી નકલ કરવા, ૂસ્ુતક, ગાઈડ, કા૫લી કેતેવા કોઈ૫ણ છાપેલા કેહસ્તચલચખત સારહત્યની મદદથી અથવા વાતચીત ઘ્વારા નકલ કરવા કે ઉમેદવારને નકલ કરાવવાની ગેરરીવતઓ પૈકી કોઈ૫ણ ગેરરીવત આચરવા માટે, 8. લખાણોમાં અશ્શ્લલ ભાષા અથવા બીભત્સ બાબત સરહતની અપ્રસ્તતુ બાબત લખવા માટે, - 12 - 9. OMR ઉત્તરપત્રમાં પોતાની ઓળખસચૂ ક કોઇપણ પ્રકારની નીશાની, લખાણ, આલ્ફાબેટ, ચચહ્ન કે જેનાથી ઓળખ પ્રસ્થાવપત થાય તેવા પ્રયાસ કરવા માટે, 10. ૫રીક્ષા ખંડમાં અન્ય કોઈ રીતેગેરવતાણકંૂ કરવા માટે, 11. ૫રીક્ષાના સંચાલન કરવા માટે મડં ળે રોકેલા સ્ટાફનેસીધી કે આડકતરી રીતે હરે ાન કરવા અથવા શારીરરક રીતેઈજા કરવા માટે, 12. ૂવૂ ાવતી ખંડોમાં વનરદિષ્ટ કરેલા તમામ અથવા કોઈ૫ણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટેઅથવા આવા પ્રસગં ેમદદગારી કરવા માટે, અથવા 13. ૫રીક્ષા માટે તેને૫રવાનગી આ૫તા તેના પ્રવેશ૫ત્રમાં આ૫વામાં આવેલી કોઈ૫ણ સચુ નાનો ભંગ કરવા માટેદોષવત ઠયાા હોય તો અથવા દોવષત હોવાનંુજાહરે કયાુહોય તો તેફોજદારી કાયાવાહીનેપાત્ર થવા ઉ૫રાંત - (ક) મંડળ, તેજે ૫રીક્ષાનો ઉમેદવાર હોય તે૫રીક્ષામાંથી ગેરલાયક ઠરાવી શકશે, અથવા (ખ) (૧) મંડળ, સીધી ૫સંદગી માટે લેવાની કોઈ૫ણ ૫રીક્ષામાં બેસવામાથં ી અથવા કોઈ૫ણ રૂબરૂ મલુ ાકાતમાથં ી, અથવા (ર) રાજય સરકાર, પોતાના હઠે ળની કોઈ૫ણ નોકરીમાંથી કાયમી રીતે અથવા વનરદષ્ટ મદુત માટેગેરલાયક / બાકાત કરી શકશે. 14. ગજુ રાત જાહરે સેવા આયોગ કે અન્ય જાહરે સેવા આયોગ અથવા અન્ય સરકારી/અધા સરકારી/સરકાર હસ્તકની સંસ્ થાઓ ધ્ વારા ઉમેદવાર કયારેય પણ ગેરલાયક ઠરાવેલ હોય અનેગેરલાયકાતનો સમય ચાલુહશેતો આવા ઉમેદવારની અરજી આપોઆપ રદ થવાનેપાત્ર બનશે. ૧૩. નીચેદશાા વ્યા મજુ બની અરજીઓ રદ કરવામાં આવશે. (આ યાદી માત્ર દ્રષ્ ટાંત સ્ વરૂપેછે. જે સૂં ણૂ ા નથી) (૧) ઓનલાઇન મસુ દા મજુ બ અરજી કરેલ ન હોય (ર) અરજીમાં દશાાવેલ વવગતો અધરૂી કેઅસગં ત હોય (૩) અરજીમાં ઉમેદવારે સહી કેપાસપોટાસાઇઝનો ફોટો અપલોડ કરેલ ન હોય (૪) અરજી ફેકસ થી, ઇ-મેલ થી અથવા પોસ્ટથી મોકલાવેલ હોય (૫) ચબનઅનામત વગાના ઉમેદવારે ૂરૂેૂરૂી ફી ન ભરેલ હોય (૬) અનસુ ચૂચત જાવત, અનસુ ચુચત જન જાવત, સામાજીક શૈક્ષચણક પછાત વગા, શારીરરક ખોંડખાંપણ ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈવનક તેઓની કેટેગરી અંગેન;ુપ્રમાણ૫ત્ર ધરાવતા ન હોય (૭) સામાજીક શૈક્ષચણક પછાત વગાના ઉમેદવાર જાહરે ાતમાં દશાાવેલ સમયગાળાન;ુ નોન-રક્રવમલીયર પ્રમાણ૫ત્ર ધરાવતા ન હોય ૧૪. આ જાહરે ાત તથા ભરતી પ્રરક્રયામાં કોઇપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કેરદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મડં ળનો સૂં ણૂ ા હક્ક/ અવધકાર રહશે ેઅનેમડં ળ આ માટે કારણો આપવા બધં ાયેલ રહશે ેનહ.. તારીખ :- ૨3 / ૧૦ /૨૦૧૫. સ્થળ :- ગાંધીનગર સચચવ ગજુ રાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર.